X

Dil Bole Dhak Dhak Lyrics | Rakesh Barot |

હે મને થઇ જ્યો તારા થી પ્યાર
તુ જ મારુ લક

મને થઇ જ્યો તારા થી પ્યાર
તુ જ મારુ લક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક

હવે તારા પર મારો પુરે પૂરો હક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક

હો મારા માટે બહુ તુ છે લકી
જાણે મળી જાદુઈ જપ્પી
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
હે દિલ બોલે ધક ધક ધક ધક ધક
ધક ધક ધક ધક ધક
ધક ધક ધક ધક ધક

હો એક મિનિટ મા બોત્તેર ધબકારા
દિલ મા ધડકે લઇ નામ તમારા
કઈ દેજો મમ્મી પપ્પા ને તમારા
આજ થી બધા તમે છો અમારા

તને જોવું ને દિવસ સુધરી જાય
મૂડ ઑફ હોય તો મૂડ બની જાય
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક

ઓ પ્રેમિયો ના ટ્રાફિક મા પેરો હેલ્મેટ
નઝર કોક ની લાગશે ના કરો લેટ
હો હો લવ ના લક્ષણો દેખાય પરફેક્ટ
મારી હારે દિલ તારું કરી દે સેટ

હો પ્રેમ નો વિષય ભલે હોય ભારે
એનો પ્રોફેસર બનવું મારે
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક
કે દિલ બોલે ધક ધક ધક ધક ધક.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.