X

DWARKAVALA O KANA MARA LYRICS | Vijay Suvada | Jannat Video Patan

હે હે દ્વારકાવાળા
હે હે શોમળિયા મારા

હે હે ચારે કોર દરિયો વચમાં બેટ
સોના ની નગરી શોમળશા શેઠ
હે મોજે ચઢે દરિયો પખારે તારા પગ
દ્વારકા માં રચ્યું શોમાળીયે સ્વર્ગ

હે અજબ ઝરુખા ને ગઝબ ની બારીઓ
સ્વર્ગ જેવી લાગે દ્વારકા ની શેરીઓ
હે અજબ ઝરુખા ને ગઝબ ની બારીઓ
સ્વર્ગ જેવી લાગે દ્વારકા ની શેરીઓ

હે હે હાઈ ફાઈ હવેલી કરજે ગોમતી ઘાટ
વાદળ પણ વાતો કરે ઠાકર વાળા ઠાઠ
વાદળ પણ વાતો કરે ઠાકર વાળા ઠાઠ

હો દરિયાદિલ નું દે આશિષ દ્વારિકા નો નાથ
ગોમતી ઘાટે સ્નાન કરો ધોવાઈ જાય પાપ
હો પવન થયેલા પગથિયે ચઢનારા
ગંગાજી પણ શીશ નમાવે જય હો ઠાકરવાળા

હો પીળા પિતાંબર કેસરિયા વાઘા
વારી વારી જાઉં તને હું તો મારા માધા
હો પીળા પિતાંબર કેસરિયા વાઘા
વારી વારી જાઉં તને હું તો મારા માધા

હે હે સોના ના સિંહાસને શોભે સિરતાજ
રાજ કરે રજવાડે રાજાધિરાજ
હા રાજ કરે રજવાડે રાજાધિરાજ

હો હો માધવ મનોહર એનું મુખ મલકાય
દ્વારિકા ના દેવ ની તો વાત જ ના થાય
હેહે લઇ જાઉં હવેલી એ એકાણું શામણું
દ્વારિકા ના જોયું હોય તો જીવન શું કામનું

અમ્રત વાયડ કે ઠાકર અરજી એક મારી
સૌ ની સાથે રેજે માધા બની તારણહારી
અમ્રત વાયડ કે ઠાકર અરજી એક મારી
સૌ ની સાથે રેજે માધા બની તારણહારી

હે હે ચારે કોર દરિયો વચમાં બેટ
સોના ની નગરી શોમળશા શેઠ
હે મોજે ચઢે દરિયો પખારે તારા પગ
દ્વારકા માં રચ્યું શોમાળીયે સ્વર્ગ

હા રાજ કરે રજવાડે રાજાધિરાજ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.