X

Ekvaar Madva Ne Aav Lyrics | Dhaval Barot | Meet Music

છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ
મુખ તારું એકવાર બતાવા ને આવ
મુખ તારું એકવાર બતાવા ને આવ
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ..દિકુ
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય

વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો
બીજા ને પરણે મારા કાળજા નો કટકો
વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો
બીજા ને પરણે મારા કાળજા નો કટકો
શું થઈશે ભૂલ મારી કેવાને આય
જાનુ છું થઈશે ભૂલ મારી કેવાને આય
શું થઈશે ભૂલ દિકુ કેવાને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ
છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય

તારા વગર નઈ જીવાશે એકલું
એના કરતા તો પછી મોત લાગે વાલુ
તારા વગર નઈ જીવાશે એકલું
એના કરતા તો મને મોત લાગે વાલુ
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ
છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ..જાનુ
પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ
પછી મળાશે કે નહિ ચકુ મળાશે કે નઈ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.