X

Ena Gher Der Chhe Andher Re Nathi Lyrics | Sahdev Kotadi | Soorpancham Beats

મારી માતા થી મોટી કોઈ ની મેર રે નથી
મારી માતા થી મોટી કોઈ ની મેર રે નથી
મારી માતા થી મોટી કોઈ ની મેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
સમય આવે મારો પછી તારી ખેર રે નથી
સમય આવે મારો પછી તારી ખેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
ખોટું બહુ નહિ ચાલે સુરજ ઉગશે કાલે
ખોટું બહુ નહિ ચાલે માડી આવશે વારે
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી

મોણહ ભૂલી જાય પણ માતા ના ભૂલે
હિસાબ દેવો પડશે તારે વાગતા ઢોલે
આવશે વેલેરી માડી વાર નહિ કરે
ન્યાય માગશે તારી એક નહિ ચાલે
જવાબો દેવા રે પડશે તારી આંખો રે રડશે
જવાબો દેવા રે પડશે આભ તૂટી રે પડશે
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી

ભોળા ભોળપણ નો તે ફાયદો ઉઠાયો
ભઈબંદ ના વેહે તું વેર થઇ ને આયો
માં ના દિવા ના વિશ્વાસે મેં સમય રે વિતાયો
આવી માડી વારે મારો વખત રે બદલાયો
માં એ પારખા કર્યા દુઃખ દૂર રે કર્યા
માં એ પરચા પૂર્યા વેણ હાચા પડ્યા
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
મારા કુળ ની કુળદેવી મારી લાજ રે રાખી
મારી કુળદેવી માં એ મારી લાજ રે રાખી
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.