X

GHADIYAL MARA HAATH MA LYRICS | RAKESH BAROT

ઘડિયાળ મારા હાથ માં…

ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
હે પાગલ થયો તારી પહેલી મુલાકાત માં
પાગલ થયો તારી પહેલી મુલાકાત માં

સહેમત તારી વાત માં…
સહેમત તારી વાત માં દિવસ અને રાત માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં

એ કોંટો વાગ્યો મને તારા રે પ્રેમ નો
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો
હે કોંટો વાગ્યો સે મને તારા રે પ્રેમ નો
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો

એ ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો
એ ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો

પાગલ તારા પ્રેમ માં
પાગલ તારા પ્રેમ માં રેવું તારી હાર માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં

એ કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
હો હો કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે

એ રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં

એ રહેવું તારી સાથ માં…
એ રહેવું તારી સાથ માં જન્મો ના બંધન માં

ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.