X

Ghadiye Rahevatu Nathi Tara Re Vina Lyrics | Kajal Dodiya

હો ઘડીયે ઘડીયે યાદ તને કરું છુ
હો ઘડીયે ઘડીયે યાદ તને કરું છુ
ઘડીયે ઘડીયે યાદ તને કરું છુ
ઘડીયે રહેવાતું નથી તારા રે વિના

હો દિલથી તને પ્રેમ હું તો કરું છુ
દિલથી તને પ્રેમ હું તો કરું છુ
કશું નથી ફાવતું તારા રે વીના

હો પાગલ બનીને ફરું તારી યાદમાં
પાગલ બનીને ફરું તારી યાદમાં
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના

હો ઇંતઝાર તારો મારી આંખમાં
તારાથી વધારે કોઈ ખાસ ના
હો તુ છે મારા હાથોની લકીરમાં
તુજ લખાણો મારી તકદીરમાં

હો દૂર શાને થયા મને એની જાણ ના
દૂર કેમ થયા મને એની જાણ ના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના

હો જોગણ છું તારી હું તો રાંઝણા
ભૂલું ના કદી તને ઓ સાજના
હો વીત્યા છે પલ જે તારી સાથમાં
ભૂલ થી પણ એ મને ભુલાય ના

હો હરપલ રહુ છુ તારા વિચારમાં
હરપલ રહુ છુ તારા વિચારમાં
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
ઘડીયે રહેવાતું નથી તારા રે વિના.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.