X

Ha Mogal Ha Mogal Lyrics

હા મોગલ હા ગુજરાતી લિરિક્સ

હો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડે
હો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડે
ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડે
મોગલ રુઠે તો ઈ ગોત્યાનો જડે
હે ભર્યા ભંડારે અન્ન નો દાણોનો જડે
ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે…
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી

મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો
હદનો વટેલો ઈ હદ મુકી હાલતો
મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો
હદનો વટેલો ઈ હદ મુકી હાલતો
હદ મુકી હાલતો, હદ મુકી હાલતો
હે જબર જોરાળીની ઝપટે જો ચડે
જબર જોરાળીની ઝપટે જો ચડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા ના જડે…
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી

કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો
લાવ લશ્કર લઈને હામુ જેદી હાલીયો
કડીનો સૂબો જેદી ઓખા ધરા આવીયો
લાવ લશ્કર લઈને હામુ જેદી હાલીયો
હામુ જે દી હાલીયો, હામુ જેદી હાલીયો
હે તેદિ કડીના કાંગરા તો કડાકા કરે
કડીના કાંગરા તો કડાકા કરે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે…
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી

કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
છંછેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
ખીજે નાગણ કાળી છે, ખીજે નાગણ કાળી છે
હે ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે…
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.