X

HAMANA THI CHAM TAME DEKHATO NATHI LYRICS | DHAVAL BAROT, DARSHNA VYAS

એ હમણો થી ચમ તમે દેખાતો નથી
એ ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

એ સેતર મા ચાર લેવા આવતો નથી
સિઝડા વાળા સેતર મા દેખાતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

હો ચાર ગોમ વચ્ચે હતી એકજ ડેરી
તારે મારે મળવા ની એક હતી બારી
હો તારા ફોન ઉપર મેં રિંગ બહુ વગાડી
ફોન મારો જોઈ ફોન કટ કરી નાખતી

એ તારી બેનપણી ઉપર ફોન મેં કર્યો
ત્યારે તારો હાચો મન જવાબ મળ્યો
અલ્યા ઇના બાપા એ ફોન ફોડી રે નોસ્યો
અલ્યા ઇના બાપા એ મોબાઈલ તોડી રે નોસ્યો

એ હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

એ વાળે તહેવારે આપણે રે મળતા
હવે ચમ ઘર ની બાર નથી નેકળતા
હો કોઈ ના જોડે તારા હંમાચાર ના મળતા
એકલા એકલા અમે બહુ રડતા

એ હુંયે હવે દૂધ ભરાવા જાતો નથી
કારણ કે પ્રેમ મારો આવતો નથી
હે અલ્યા અને પણ તારા વગર રેવાતું નથી
હે શું કરું મળવું સે પણ મળાતું નથી

અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

હો કોકે કીધું તારી બીજે હંગઇ થઇ જઈ સે
એટલે બકા તું બદલાઈ જઈ સે
હો તારા લીધે મારી હંગઇ ટુટી ગઈ સે
હાચુ કઉ ઘેર મારે જોવા જેવી થઇ સે

એ આજ નઈ તો કાલ તમે પરણી જાશો
ફરી વાર ચોકડી એ ના ભેળા થાશો
આ ભવે નઈ આવતા ભવે જરૂર મળશું
હો આવતા ભવે આપડે ફરી મળશું

અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.