X

Hase Chhe Mara Upar Lyrics | Hitesh Prajapati | Ekta Sound

હસે છે મારા ઉપર
રડું છું તારા વગર
હસે છે મારા ઉપર
રડું છું તારા વગર
હસે છે મારા ઉપર
રડું છું તારા વગર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
કરી ના પ્રેમ ની કદર
હતો હું હમ સફર
કરી ના પ્રેમ ની કદર
હતો હું હમ સફર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
હસે છે મારા ઉપર
રડું છું તારા વગર
હસે છે મારા ઉપર
રડું છું તારા વગર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
કેમ તે મારી હારે બેવફાઈ કરી

હાથ મા હાથ લઇ સાથે તમે ફરતા
જીવવા મરવા ની વાતો તમે કરતા
હાથ મા હાથ લઇ સાથે તમે ફરતા
જીવવા મરવા ની વાતો તમે કરતા
દિલ ના મારા તાર તોડી ગઈ તું સાંજણા
આવી રમત કેમ રમી ગઈ સાંજણા
આવી રમત કેમ રમી ગઈ સાંજણા
હતી મને તારી ફિકર ખોટી હતી તારી નજર
હતી મને તારી ફિકર ખોટી હતી તારી નજર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
કેમ તે મારી હારે બેવફાઈ કરી

હાચુ કેનારા જ્યારે તને કોઈ મળશે
યાદ કરીને મને ઘણી તું રડશે
હાચુ કેનારા જ્યારે તને કોઈ મળશે
યાદ કરીને મને ઘણી તું રડશે
ઘણી તું રડશે
ઓળખી લીધી હવે મેં તને ઓ સાંજણા
જરૂર નથી હવે તારી ઓ સાંજણા
જરૂર નથી હવે તારી ઓ સાંજણા
છોડી ને મને સનમ
ફોડ્યા તે તારા કરમ
છોડી ને મને સનમ
ફોડ્યા તે તારા કરમ
ભલે ને મારી હારે બેવફાઈ કરી
હસું છું તારા ઉપર
રડીશ તું મારી વગર
હસું છું તારા ઉપર
રડીશ તું મારી વગર
ભલે ને મારી હારે બેવફાઈ કરી
ભલે ને મારી હારે બેવફાઈ કરી
ભલે ને મારી હારે બેવફાઈ કરી
હસું છું તારા ઉપર
રડીશ તું મારી વગર
હસું છું તારા ઉપર
રડીશ તું મારી વગર
ભલે ને મારી હારે બેવફાઈ કરી
ભલે ને મારી હારે બેવફાઈ કરી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.