X

HAVA SHER FULO NO MARO VEER LYRICS | SURESH ZALA

હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
હવે શેર ફૂલો નો મારો વીર

હવા શેર ફૂલો નો મારો વીર
એ હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
એ હવા શેર ફૂલો નો મારો વીર

એવી પોનશેર ફૂલો ની વેવોણ છોરી મારા રાજ
એવી પાશેર ફૂલો ની વેવોણ છોરી મારા રાજ
હવા શેર ફૂલો નો મારો વીર
એ હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
એ હવા શેર ફૂલો નો મારો વીર

એ શેરડીયો મા ઉડે રે ગુલાલ
શેરડીયો મા ઉડે રે ગુલાલ
મારા ભૈલું ન જેની સિતર સોયો મારા રાજ
મારા વીરા ન જેની સિતર સોયો મારા રાજ
શેરડીયો માં ઉડે રે ગુલાલ
શેરડીયો માં ઉડે રે ઉંડો..ઉંડો

હો હો હો વોટ્સઅપ વાપરતો મારો વીર
એ વોટ્સઅપ વાપરે મારો વીર
ફેસબુક વાપરતો મારો વીર
એ ફેસબુક વાપરતો મારો વીર

હોમ ચેટિંગ કરતી વેવોણ છોરી મારા રાજ
હોમ ચેટિંગ કરતી વેવોણ છોરી મારા રાજ
હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
એ હવા શેર ફૂલો નો મારો વીર

અરે અરે રે ફોર્ચ્યુનર લઇ ફરતો મારો વીર
એ ફોર્ચ્યુનર લઇ ફરતો મારો વીર
આઈ ફોન વાપરતો મારો વીર
અલ્યા આઈ ફોન વાપરતો મારો વીર

હોમ મેસેજ કરતી વેવોણ છોરી મારા રાજ
હોમ મેસેજ કરતી વેવોણ છોરી મારા રાજ
હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
હવા શેર ફૂલો નો મારો વીર
એ હવા શેર ફૂલો નો મારો વીર

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.