X

HOKARE HALI AAVE KHODAL MAA LYRICS | RAJDEEP BAROT

હો… દાડો હોય કે હોય કાળી રાત
હો… દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો… દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો.. ખમ્મા તને ખોડલ માડી
ધન હો ધાબળિયાળી
ખમ્મા તને ખોડલ માડી
ધન હો ધાબળિયાળી

હો.. નસીબ હતા નબળા જયારે મોઢા ફેરવે માનવી
વાયરા વેગે આવતી વારે ખોડલ મારી માવડી
હો.. નસીબ હતા નબળા જયારે મોઢા ફેરવે માનવી
વાયરા વેગે આવતી વારે ખોડલ મારી માવડી

મારી આંખોમાં આહુડા આવવા ના દે
વેરીયો ને માડી ફાવવા ના દે
ખરા ટાણે ખોડલ ખબરું રે લે

હો… દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો… ખમ્મા તને ખોડલ માડી
ધન હો ધાબળિયાળી
ખમ્મા તને ખોડલ માડી
ધન હો ધાબળિયાળી

ધાબળિયાળી ધ્યાન રાખજે નજરું મારી પર ના ખજે
સંકટે મને સાથ આપજે ખોડલ ખોળે રાખજે
ધાબળિયાળી ધ્યાન રાખજે નજરું મારી પર ના ખજે
સંકટે મને સાથ આપજે ખોડલ ખોળે રાખજે

હો… તારા સિવાય કોઈને હાથ જોડવા ના પડે
માવતર તને કાંઈ કેવું ના પડે
રાજદીપ તને ખોડલ અરજી કરે

હો… દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો… ખમ્મા તને ખોડલ માડી
ધન હો ધાબળિયાળી
ખમ્મા તને ખોડલ માડી
ધન હો ધાબળિયાળી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.