X

Hosh thi vadhaviye Monghera Mehman Swagatam Gujarati Lyrics

હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન Lyrics in Gujarati

હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન,
આપના પગલા પડયાને(૨)
અવસરની વધી ગઈ શાન(૨)
હોંશથી……..સ્વાગતમ

પુષ્પોના પમરાટથી મહેકે મંડપ આ ચોમેર
અંતરથી છંટાવીયા અતરના જળ ઠેર ઠેર
હો સગા સંબંધી સાથે મળીને
ગાયે મધુરા ગાન
હોંશથી…….. સ્વાગતમ

ઉંચા કુટુંબની કુંવરીને, મોટા કુટુંબના વરરાજા
……કુટુંબના વરરાજા ને….કુટુંબની કુંવરી
હો સાસરીયામાં સ્નેહથી વધાવી(૨)
દેશે સહુને માન
હોંશથી……. સ્વાગતમ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.