X

HU SITA NE TU RAAM LYRICS | KAJAL MAHERIYA

હો જેવા સો એવા તમે રહેજો રે
હો હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો તારા રે પગલાં માં મારે પગલું જોને ભરવું
તારો રે પડછાયો થઇ હારે તારી જીવવું
હો આખો ના ઈશારે તમને કેવું રે
તારી રે બાહો માં મારે રહેવું રે

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો તમને જોઈ ને મારુ મુખ મલકાય છે
તમને ના જોઉં તો દિવસ ના જાય છે
હો હૈયે ને હોઠે મારા પિયુ તારું નામ છે
મનમંદિર માં તારું બનાવ્યું મેં ધામ છે

હો તારી રે ફૂલવાડી નું ફૂલ મારે બનવું
બની રે મહેક તારા બાગ માં મહેકવું

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

મળ્યો હાચો પ્રેમ તારો મારે અનમોલ છે
વારુ તારી સાદગી ને મીઠા તારા બોલ છે
હો હો તારો મળ્યો સાથ એ કુદરત નો આભાર છે
તું છે મારી જિંદગી તું મારો આધાર છે

હો જોજો ના બદલાતા જાન તમને મારા હમ છે
જોજો ના છૂટે સાથ તમને કસમ છે
આખોના ઈશારે તમને કેવું રે
તારી રે બાહો માં મારે રેવું રે

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.