X

I MISS YOU BITTU LYRICS | ASHOK THAKOR

તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ

હો નખરા તારા અનોખા છે
નખરા તારા અનોખા છે
માની જાને કેમ જીદ કરે છે
નખરા તારા અનોખા છે
માની જાને કેમ જીદ કરે છે

તને સમજાવુ કેમ તુ છે દિલનું મારા ચેન
તને સમજાવુ કેમ તુ છે દિલનું મારા ચેન
મારા દિલને અપનાવી લેને

તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ
તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ
નાની નાની વાતે દીકુ મિસ કરું છુ

હો કઇ દવ તને ઓ હમ સફર
રેવું નથી તારા વગર
ઓ ઓરે દિલબર વફાની કર કદર
કરી દેને મુજ પર મહેર

હો ચહેરા લાખો હજારો છે
તારા વિના ક્યાં કોઈ દેખાય છે
ચહેરા લાખો હજારો છે
તારા વિના ક્યાં કોઈ દેખાય છે

તને કરું બઉ પ્રેમ તોય સતાવે તુ કેમ
તને કરું બઉ પ્રેમ તોય સતાવે તુ કેમ
હવે જીદ તો મેલી દેને

તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ
તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ

હો ખબર છે યાર મને ચીડાવે છે જાન
ઈશ્કના પારખા કરે છે
હો દિલના મારા ઘણા અરમાન છે જાન
આવીને પુરા કરી દેને

હો મારી જિંદગીમાં રંગ ભરી દે
એટલુ અહેસાન કરી દેને
મારી જિંદગીમાં રંગ ભરી દે
એટલુ અહેસાન કરી દેને

મારો જીવ કુરબાન તારા પર મારી જાન
મારો જીવ કુરબાન તારા પર મારી જાન
મારા દિલને અપનાવી લેને

તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ
નાની નાની વાતે દીકુ મિસ કરું છુ
તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ
નાની નાની વાતે દીકુ મિસ કરું છુ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.