X

INTEZAAR LYRICS | ASHOK THAKOR

હો ખબર નથી પડતી
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો

હો તમે ચાલતા થયા
અમે જોતા રહી ગયા
તમે ચાલતા થયા
અમે જોતા રહી ગયા
મારી જિંદગી નો કર્યો ના વિચાર રે
કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે
હું આજ પણ કરું ઇન્તઝાર રે
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો

હો જિંદગી ની રાહ માં પ્રેમ ની સફર માં
એકલા અટુલા અમે રહી ગયા
હો નાની એવી વાત માં એકજ રાત માં
અધ વચ સાથ છોડી ગ્યા

જેને દિલ થી કર્યો પ્યાર
એને છોડયો મજધાર
જેને દિલ થી કર્યો પ્યાર
એને છોડયો મજધાર
મારી જિંદગી નો કર્યો ના વિચાર રે
કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે
હું આજ પણ કરું ઇન્તઝાર રે
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો

હો રાતો ની રાત જાગુ
મુખ તારું જોવા માગું
દિલ ને નથી કોઈ દિલાસો
હો આંખો માં આશુ ખૂટ્યા
દિલ ના તાર તૂટ્યા
એકવાર મુખ તો બતાવો

મારા હાલ શું થયા
તમે જ્યાર થી ગયા
મારા હાલ શું થયા
તમે જ્યાર થી ગયા
આંખો તરશે કરવા દીદાર રે
કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે
હું આજ પણ કરું ઇન્તઝાર રે
હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.