X

JAANU AAVE CHE LAGAN MA LYRICS | RAKESH BAROT

હે જાનુ, હે જાનુ આવે છે લગનમાં રે

એ જાનુ આવે છે લગનમાં રે
મારી જાનુ આવે છે લગનમાં રે

અરે મોકો એને મળવાનો મળશે
ઘાયલ દલ મારુ ઠરશે
જાનુ આવે છે લગનમાં રે
એ જાનુ આવે છે લગનમાં રે

એ મોકો એને, એ મોકો એને
મોકો એને મળવાનો મળશે
ઘાયલ દલ મારુ ઠરશે
જાનુ મળશે રે લગનમાં રે

એ વેલી આવજે તું વિવાહ માલવા રે
એ જાનુ આવશે રે લગનમાં રે

હે એક વરસ ને થયા ચાર મહિના
આજ લગન છે હવે એના ભઈના
હો એક વરહ ને થયા ચાર મહિના
આજ લગન છે હવે એના ભઈના

એ નંબર એનો બદલઈ ગ્યો છે યાર
ઉડતા એના મળ્યા હમાચાર
જાનુ આવે છે લગનમાં રે

એ વેલી આવજે તું વિવાહ માલવા રે
એ જાનુ આવશે રે લગનમાં રે

ઓ ઘણા દિવસ પછી મુખ જોવા મળશે
શું થયો પ્રોબ્લેમ જાણવા એ મળશે
મારી જાનુ ઘણા દિવસ પછી મુખ જોવા મળશે
શું થયો પ્રોબ્લેમ જાણવા મળશે

એ દાઝેલ દલ મારુ ઠરશે
દિલમાં ટાઢક બઉ વળશે
જાનુ આવે છે લગનમાં રે

એ વેલી આવજે તું વિવાહ માલવા રે
એ જાનુ આવશે રે લગનમાં રે

હો મારાથી કદી ના કરે એ ગદ્દારી
કંઈક તો હશે એના દિલની મજબૂરી
હો જાન મારી મારાથી કદી ના કરે એ ગદ્દારી
કંઈક તો હશે એના દિલની મજબૂરી

હે એની બધી ખુશીઓમાં હું ખુશ
એક વાર ખાલી જોવું એનું મુખ
જાનુ આવે છે લગનમાં રે
મારી જાનુ આવે છે લગનમાં રે
મારી જાનુ આવે છે લગનમાં રે
એ વેલી આવજે તું વિવાહ માલવા રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.