X

JANU MARO JIV LAI GAYI LYRICS | RAKESH BAROT

જાનુ મારો જીવ તું લઈ જઈ
જાનુ મારો જીવ તું લઈ જઈ

હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ
કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ

હે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયા
હે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયા
ચિયા ભવ ના વાર્યા વૈર જાનુ મારો જીવ તું લઇ જઈ
ચિયા ભવ ના વાર્યા વૈર જાનુ મારો જીવ તું લઇ જઈ

હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા

હે તારા માટે જીવ હું હાલ તો
અરે રે દિલ થી કરતો તને પ્રેમ
પણ મનમાં તારા મેલ હતો
અરે રે હું હમજી શક્યો ના કેમ

હે અલ્યા હે ખાધેલી થાળી માં તું થૂંચી જઈ
હે ખાધેલી થાળી માં તું થૂંચી જઈ
શરમ આયી ના લગાર જાનુ મારો જીવ તું લઇ જઈ
તને શરમ આયી ના લગાર જાનુ મારો જીવ તું લઇ જઈ

હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
જાનુ મારો જીવ તું લઈ જઈ
જાનુ મારો જીવ તું લઈ જઈ

હે તારા ભરોહે હતી મારી જિંદગી
અરે રે તું તો રમણ ભમણ કરી ગઈ
પણ રે બધું રમી તું તો પ્રેમ ની
અરે રે ખોટા ખેલ તું ખેલી ગઈ

હે અલ્યા હે હાથ ફેરવી મારું હાર્ટ લૂંટી ગયી
હે અલ્યા હે હાથ ફેરવી મારું હાર્ટ લૂંટી ગયી
ના કર્યો જરા વિચાર જાનુ મારો જીવ તું લઈ જઈ
ના કર્યો જરા વિચાર જાનુ મારો જીવ તું લઈ જઈ

હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ
કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ
કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.