X

JANU TU TO PATANG JEVI NIKADI LYRICS | SURESH ZALA

નેકળી તું તો પતંગ જેવી
અલી નેકળી તું તો ગોટી જેવી

બદનોમ કરી ગઈ
એ મન જીવતો મારી ગઈ
બદનોમ કરી ગઈ મન જીવતો મારી ગઈ
બરબાદ કરી ગઈ મન જીવતો મારી ગઈ

અલી નેકળી તું તો પતંગ જેવી
અલી લૂંટી એની થઇ ગઈ
અલ્યા ભઈ પકડી એની થઇ ગઈ

સમય અતો મારો ત્યારે મારી થઈન રેતી
કરી મને કંગાલ બીજાની તું થઇ ગઈ

અલી નેકળી તું તો મેણીયા જેવી
ભાર દોરીમો જતી રઈ
એ લૂંટી એની થઇ ગઈ
કવશું પકડી એની થઇ ગઈ

અલી તું અન તારી વાતો યાદ હું નહીં કરું
તારી હવે એક પણ વાત હું નહીં મોનુ

નેકળી તું તો પતંગ જેવી
અરે નેંકળી તું તો ગોટી જેવી

અલી ધાબા ઉપર આવે તોયે તને હું નહીં જોવું
ગમે તેવા ચેનચાળા કરે તારો હું નહીં બનું
એવી તું તો નીકળી વાયરા વગર ચગી ગઈ
જિંદગીની કિન્યા મારી ડાઉન કરી ગઈ

અલી નેકળી તું તો ગોટી જેવી
ભાર દોરીમાં કપઈ ગઈ
લૂંટી એની થઇ ગઈ
કવશું પકડી એની થઇ ગઈ
લૂંટી એની થઇ ગઈ

અલી તારા જેવી દગાળી મેં ચ્યોંય ના ભાળી
આજથી તને મેં મારી જિંદગીથી કાઢી
દિલથી દિલની દોરી મેં તો હવે કાપી નાખી
મારા દિમાગ માંથી મેં જટ કાઢી નાખી

અલી હવાદ હતો મન તારા પ્રેમમાં પડી જ્યો
ખબર નથી મન મારો પતંગ ચ્યોંક ખલઈ જ્યો

અલી નેકળી તું તો પતંગ જેવી
તું બીજા ગોમમો જતી રી
લૂંટી એની થઇ ગઈ
કવશું ભાર દોરીમાં કપઈ જઈ

બદનોમ કરી ગઈ મન જીવતો મારી ગઈ
બરબાદ કરી ગઈ મન જીવતો મારી ગઈ

અલી નેકળી તું તો પતંગ જેવી
અલી લૂંટી એની થઇ ગઈ
પકડી એની થઇ ગઈ
પકડી એની થઇ ગઈ
કવશું ભાર દોરીમાં કપઈ જઈ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.