X

JANUYE ATTAR SOTYU LYRICS | VIKRAM THAKOR

એ અંતર છોટી ને ગેલીએ થી નેકળો સો
હો હો હો અંતર છોટી ને ગલીએ થી નેકળો સો
અંતર છોટી ને ગલીએ થી નેકળો સો
કડક મીઠી ચાય જેવા લાગો સો
દલડાં ચોરી તમે દૂર ભાગોશો
દલડાં ચોરી તમે દૂર ભાગોશો
કડક મીઠી ચાય જેવા લાગો સો

હે રોજ નેકળો સો તો રોજ નેકળજો
તમારા જવાબો ના રસ્તો બદલજો
હે રૂપારા નેણ મા કાજલ નાખોશો
રૂપારા નેણ મા કાજલ નાખોશો
કાતિલ નજરો થી ઘાયલ કરોશો
એ અંતર છોટી ને ગલીએ થી નેકળો સો
અંતર છોટી ને ગલીએ થી નેકળો સો
કડક મીઠી ચાય જેવા લાગો સો
હો મારી જાન જાન કડક મેઠી ચાય જેવા લાગો સો

એ જ્યાર થી પાડયા પગલાં તમે જોતા રહી ગયા અમે
પરી પરલોક ની રાણી લાગો તમે
હો કરૂ શું તારીફ તમારી નજરો જોતી રહી અમારી
લટકે સે આ લટ તમારી અમારી હાલત બગાડી

હો અમારા જેવા પર દયા થોડી ખાજો
તમને જોઈને કકડે છે મારી ડાઢો
કોઈને ના મલ્યા પણ અમને મલ્યા છો
કોઈને ના મલ્યા પણ અમને મલ્યા છો
કડક મીઠી ચાય જેવા લાગો સો
હે અંતર છોટી ને ગલીએ થી નેકળો સો
અંતર છોટી ને ગલીએ થી નેકળો સો
કડક મીઠી ચાય જેવા લાગો સો
હો મારી જાન જાન કડક મેઠી ચાય જેવા લાગો સો

હો ઇન્સ્ટા માં તમે બૂમ પડાવો લાખો તમે લાઈક લાવો
ચમના જવા દઉં મારા ઓગણે એક વાર આવો
હો મારી રૂપાળી આપું આ ગુલાબ નું ફૂલ
કરજો મારો પ્રેમ કબૂલ
જવાબ મારે હા જોવે ના પાડી ના કરતા ભૂલ
હો તમારા માટે થોડી મેહનત કરી લઈશું
અમારા આ પ્રેમ માં પાગલ કરી દઈશું

હો તારા વિક્રમ પર કે નજર નાખો
તારા વિક્રમ પર એક નજર નાખો
કરૂ શું પ્રેમ એવું કઈ તમે નાખો
હે કાલુડી મારી અંતર છોટી ન ગલીએ થી નેકળો સો
અંતર છોટી ન ગલીએ થી નેકળો સો
કડક મીઠી ચાય જેવા લાગો સો
હે કાલુડી મારી કડક મીઠી ચાય જેવા લાગો સો
હે ગોડી મારી કડક મીઠી ચાય જેવા લાગો સો
હો જાન જાન જાન કડક મીઠી ચાય જેવા લાગો સો

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.