X

JIVVA MATE JARURI CHE EK MULAKAT LYRICS | BECHAR THAKOR

હો મારી યાદો માં રહી ગઈ યાદ બની ને
હો મારી યાદો માં રહી ગઈ યાદ બની ને
ક્યાં જતી રે રહી મને એકલો મેલી ને

હો હો મારી આંખો થી વરસે ફરિયાદ બની ને
મારા આંસુ પૂછે તને સવાલ બની ને
હો તારા વિના સૂના મારા દિવસ અને રાત
તારા વિના આંખે મારી વરસે વરસાદ

હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
મારી યાદો માં રહી ગઈ યાદ બની ને

હો કેમ કરી ભૂલું તું ભૂલી ના ભુલાય
પાગલ કરી પ્રેમ માં છોડી ના જવાય
હો ના મેસેજ આવે ના ફોન માં વાતો થાય
તારી યાદો ની સાથે દીકુ પાછી આય

હો મારી સાથે દીકુ તું ક્યારે કરે વાત
મોત પહેલા મળજે તું આવી મારી જાન
હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
મારી યાદો માં રહી ગઈ યાદ બની ને

હો તને ફોન ઘણા કરું પણ ફોન કટ થાય
હશે મજબૂરી દિલ દિલાસો દઈ જાય

હો પ્રેમ કરીયે તો દીકુ પ્રેમ કરી રે જોણાય
દુનિયા ના ડર થી દીકુ જુદા ના થવાય
તારા આશિક ને બહુ ના સતાય
જીવ વિના કેમ જિંદગી આ જાય

હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.