X

KACHI CHE UMAR LYRICS | RAKESH BAROT

એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ
એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ
હાચવી હંભાળી ને જાજો તું બજાર મ

એ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ

એ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર મ
એ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર મ

કાચી છે… નોની છે…
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
એ તારી કાચી છે ઉમર ગોરી પડી જઈશ પ્યાર મ

એ કાતિલ છે અદાઓ તારી જાન લેવા રૂપ છે
તારી આગળ હારી હારી અપ્સરાઓ ચૂપ છે
એ કાતિલ છે અદાઓ તારી જાન લેવા રૂપ છે
તારી આગળ હારી હારી અપ્સરાઓ ચૂપ છે

એ લપસી જશે પગ તારો જવાની ના ઢાળ મ
એ લપસી જશે પગ તારો જવાની ના ઢાળ મ

કાચી છે… નોની છે…
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
એ નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ

એ ઇશ્ક છે બીમારી હજી તને ચ્યો ખબર છે
લાગી જશે રોગ તને એનો મને ડર છે
એ ઇશ્ક છે બીમારી હજી તને ચ્યો ખબર છે
લાગી જશે રોગ તને એનો મને ડર છે

ઓ નથી થયું પાસ કોઈ પ્રેમ ની નિશાળ મ
ઓ નથી થયું પાસ કોઈ પ્રેમ ની નિશાળ મ

કાચી છે… નોની છે…
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
એ તારી કાચી છે ઉમર છોડી પડી જઈશ પ્યાર મ

એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ
હાચવી હંભાળી ને જાજો તું બજાર મ
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ

કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.