X

KESARIYO RANG TARA PREM NO LYRICS | KAJAL MAHERIYA

અંગ અંગ માં હો
અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ
અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ
સાયબા કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો

હો સુરજ ની કિરણો માં ફૂલો ની ખુશ્બુમાં
સુરજ ની કિરણો માં ફૂલો ની ખુશ્બુમાં
સંગ તારું જોવું હર રંગ માં

કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો

હો પ્રીતમ વિના વાલમ વિના મનડું માને ના
તારી રે યાદો માં મારુ દલડું લાગે ના
હો ખીલતા આ મોસમ માં આવી જા તું મળવા
માંગુ હું સાથ તારો હર રે જન્મ માં

હો મન નો શણગાર મારા રૂપ નો ચાંદલિયો
હું તારી ઢેલ ને તું મારો રે મેહુલિયો

તું છે હર ધડકન માં તું મારા તન મન માં
તું છે હર ધડકન માં તું મારા તન મન માં
છુપાણો તું મારી હર વાત માં

કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો

હો આખો થી દૂર છે તું દિલ ના નજીક છે
સરખાવું કોની સાથે જીવ થી અધિક છે
હો દિલ ના દર્પણ માં તું છે તું છે હર શ્વાસ માં
દિલ માં છે પ્રેમ તારો હર અહેસાસ માં

તરસે મારી આખો યાદો ને આવી પાંખો
તરસે મારી આખો યાદો ને આવી પાંખો
ચાંદ પણ લાગે મને જાંખો
કેસરિયો રંગ તારા પ્રેમ નો

અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ
અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ
સાયબા કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.