X

KISMAT LYRICS | VINAY NAYAK

તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે
પાછા વળવાનો કોઈ મતલબ નથી

ખોઈ દીધી છે અરે મેં તો તને
ખોઈ દીધી છે મેં તો ઓ તને
બીજું ખોવાનો હવે કોઈ ડર નથી

કેવું નશીબ છે આ મારુ
કેવું નશીબ છે આ મારુ
તને કિંમત નથી ને મારી કિસ્મત નથી
તને કિંમત નથી ને મારી કિસ્મત નથી

તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે

હદથી વધારે કર્યો મે તને પ્યાર
પણ કિસ્મતમાં નથી મારા તું યાર
પ્રેમ મારો સમજી નહિ તું તો લગાર
ભાઈબંધ છોડ્યા ને છોડ્યા મેં ઘરબાર

કેવું નશીબ છે આ મારુ
કેવું નશીબ છે આ મારુ
તને મહોબ્બત નથી ને મારી કિસ્મત નથી
તને કિંમત નથી ને મારી કિસ્મત નથી

તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે

દિલ તોડવું હતું તો કેમ કર્યો પ્રેમ
રાખી હતી જાનુ મારા જીવની જેમ
હાચો હતો પ્રેમ તું સમજી નહિ કેમ
જિંદગી બગાડી તે કર્યો ના રહેમ

કેવું નશીબ છે આ મારુ
કેવું નશીબ છે આ મારુ
તને મહોબ્બત નથી ને મારી કિસ્મત નથી
તને કિંમત નથી ને મારી કિસ્મત નથી

તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.