કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલ્યો ગયો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલ્યો ગયો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
જોઈ મેડીયું ની મૌલાત તારી યાદ આવી ગયી
તારી યાદ આવી ગયી
જોઈ મેડીયું ની મૌલાત તારી યાદ આવી ગયી
તારી યાદ આવી ગયી
કે કામણગારો કાલો ઘેલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલિયો વીયો
કાન હઠીલો મોજો કૃષ્ણ હઠીલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ મૂકીને હાલ્યો ગયો
કાન હઠીલો શામળિયો હઠીલો
ગોકુલ મેલીને હાલ્યો ગયો
કાન હઠીલો મારો કૃષ્ણ જીદીલો
હો રોવે રાતા પાણી રાધા તુજી આય દિવાની
તુજી આય દિવાની
હો રોવે રાતા પાણી રાધા તારી છે આ દિવાની
છે આ દિવાની
નિષ્ઠુર ને નાદાન મારો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલ્યો ગયો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલિયો વીયો
કાન હઠીલો મોજો કૃષ્ણ હઠીલો.