X

Laav Hatheli Radha Shyam Lakhi Davu Lyrics | Rajdeep Barot | Nagaldham Group

હૈ લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ…
હો હો લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ
એ ગોરા ગોરા હાથોમાં મહેદી હુ મુકી દવુ
ગોરા ગોરા હાથોમાં મહેદી હુ મુકી દવુ
લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ
હૈ લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ

હૈ ખીલી ખલી છે રૂડી ચંદ્રમાની રાતદિ
ઓરા આવો રાધાજી દલની કરુ વાતડી
હો હો ખીલી ખલી છે રૂડી ચંદ્રમાની રાતદિ
ઓરા આવો રાધાજી દલની કરુ વાતડી
દલની કરુ વાતડી

એ હૈયાના હીચકે હોથલ તમને ઝુલાલી દવુ
હૈયાના હીચકે હોથલ તમને ઝુલાલી દવુ
લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ
હો હો લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ

હા સોળસો ગોપીઓમાં કોઈ નથી ગમતું
તમને જોયા પછી રાધા ચિત મારુ ભમતુ
હો હો સોળસો ગોપીઓમાં કોઈ નથી ગમતું
તમને જોયા પછી રાધા ચિત મારુ ભમતુ
ચિત મારુ ભમતુ

હૈ..હાચુ કવસુ હોથલ તમારા હમ ખાવ
હાચુ કવસુ હોથલ તમારા હમ ખાવ
લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ
હો હો લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ

હો નવઘણમુંધવાને વાલા છે કાનજી
હાથ જોડી કહે વાત માનો ને રાધાજી
હો હો નવઘણમુંધવાને વાલા છે કાનજી
હાથ જોડી કહે વાત માનો ને રાધાજી
માનો ને રાધાજી

હૈ અમારો કાનજી આડો ને ભોળો બહુ
અમારો કાનાજી આડો ને ભોળો બહુ
લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ
હો હો લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ
એ ગોરા ગોરા હાથોમાં મહેદી હુ મુકી દવુ
ગોરા ગોરા હાથોમાં મહેદી હુ મુકી દવુ
લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ

હો હો લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ
હા લાવ હથેળી રાધા શ્યામ હુ લખી દવુ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.