X

Ladi Gadi Ma Farasho Lyrics | Shital Thakor |

એ મારા ભઈ ને છે રોયલ પેલેસે
મારા ભઈ ને છે રોયલ પેલેસે
લાડી ગાડી ઓ માં ફરશો
મારા ભઈ ને છે રોયલ પેલેસે
લાડી ગાડી ઓ માં ફરશો

એ હે મારો વીરો છે બિઝનેશ મેન
મારો વીરો છે બિઝનેશ મેન
લાડી ગાડી ઓ માં ફરશો
મારા ભઈ ને છે રોયલ પેલેસ
લાડી ગાડી ઓ માં ફરશો
એ ભઈ મારો ભઈ છે લાખો મા એક
લાખો મા એક ને હજારો થી નેક
ભઈ મારો ભઈ છે લાખો મા એક
લાખો મા એક ને હજારો થી નેક

એ હે મારો વીરો ફરવાનો શોખીન
મારો ભૈલો ફરવાનો શોખીન
લાડી ગાડી ઓ મા ફરશો
મારા ભઈ ને છે રોયલ પેલેસે
લાડી ગાડી ઓ મા ફરશો
એ ગાડી ઓ મા ફરશો

હે મારો વીરો બન્યો છે વરરાજા
ઘોડા ગાડી મંગાવો બેન્ડ વાજા
ઓ હો હો ઓડી ગાડી મા વીરો પૈણવા ને જાય
જોનાડીયો જોને કેવી હરખાય
એ હે જોને ગાડી ઓ ની લાગીશ લાઈન
ઓડી ગાડી ઓ ની લાગીશ લાઈન
લાડી ગાડી ઓ મા ફરશો
હે મારા ભઈ ને છે રોયલ પેલેસે
લાડી ગાડી ઓ મા ફરશો
એ ગાડી ઓ મા ફરશો

હે મારો ભૈલો જોવે સે ભાભી તારા રે સમણાં
દુલ્હન થઇ આવતું અમારા રે આંગણા
એ સાસુ માં લેશે તારા રે વરણા
નંદનબા રોકશે તમારા રે બારણાં
એ હે તારો પરણો વરસાવશે હેત
તારો પરણો વરસાવશે હેત
લાડી ગાડી ઓ માં ફરશો
હે મારા ભઈ ને છે રોયલ પેલેસે
લાડી ગાડી ઓ મા ફરશો
એ ગાડી ઓ મા ફરશો
ગાડી ઓ મા ફરશો

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.