X

Laherkhi Lyrics | Balraj Shastri, Aparajita Singh | Adhuri Vaat

વર્ષો પછી એક સાંજ મળી છે
મારી ને તારી આંખ મળી છે
વર્ષો પછી એક સાંજ મળી છે
મારી ને તારી આંખ મળી છે

વ્હાલ નો વાયરો ઘેરી રહ્યો છે
પ્રેમ ના પતંગ ને પાંખ મળી છે

શ્વાસો માં જમખી રહી
મુખ માંથી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

શ્વાસો માં જમખી રહી
મુખ માં થી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

હા…હા..
થોડા સવાલો છે, આંખો ની પાળે
થોડું હું સમજાવું,થોડું તું સંભાળે
સૂર્યોદય મારા મન ને સ્પર્ષે
સાંજ ના રંગ મન ને સંભાળે
તે આવી ને કરી વ્હાલ ની વાવણી
તે આવી ને કરી ભીની લાગણી
હો…

શ્વાસો માં જમખી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

શ્વાસો માં છલકી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

ઉમીદો ની આરતી લઇ,ઉભી છું હું ડેલીએ
સપના ના ફૂલ ઉભા છે
મન ની અત્રંગી મેડિયે
અમે મૌન કર્યા ખુદ ને
તારા સૌ સંવાદ
એક ઈશારો કરો હવે
તો મન મૂકી ને બોલીયે

રાહ બની ગઈ રે સખી
શ્વાસો માં છલકી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

શ્વાસો માં સલકી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.