X

MADHOSH LYRICS | RAKESH BAROT

હો મદહોશ મને કરી ગયા છો
હો મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો

અરે કાતિલ તમારી અદાઓ
નશીલી તમારી આંખો
દિલની રોણી બની ગયા છો
તમે મને ગમી ગયા છો

હો મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો

હો અંગ અંગ તમારું મહેકે છે એવું
એ ખુશ્બુ નો હું ઘાયલ થયો
હો અપ્સરા તમે છો રૂપની છો રાણી
તમારા આ હુસ્ન નો દીવાનો થયો

હો મારી બાહોમાં આવો
પ્રેમની મોસમ જગાવો
પાગલ મને તે બનાયો
તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો

હો હોઠો ની લાલી આંખો નું કાજલ
જાણે મને કોઈ ઈશારા કરે
હો એકવાર આવો અમારી બાહોમાં
સારી ઉંમરની અમને રાહત મળે

હો સાચવીને રાખું સદા
મારા દિલના ઘરમાં
મીઠી મીઠી તમારી વાતો
તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.