X

Mahadev Ni Aarti Lyrics | Alpa Patel | Studio Saraswati Official

સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ
જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી
સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ
જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી

પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ
જાપ નિત જપે જતી ને સતી
આરતી રોજ ઉતરતી
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે કાળ તણા છો કાળ
કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ
અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા
કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ
અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા

ગરલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ કંઠ
નિશાચર ભૂત પ્રેતના ચંટ ભયંકર ભુરીલતાડા

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

જટાટવીગલજજલપ્રવાહ પાવિતસ્થલે
ગલેવલંબ્ય લંબીતા ભુજંગ તુંગમાંલિકામ?
ડમડ્ ડમડ્ ડમ નિનાદવડ્ડમર્વયં
ચકાર ચંડતાંડવં તનોતુ નમઃ શિવ શિવમ

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે નિર્મલ જળ ની ધાર
નિર્મલ જળ ની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર
શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે
નિર્મલ જળની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર
શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે
ધર્મ અર્થ ને કામ મોક્ષ સહ ચારુ ફળ ને શામ
શદા શિવ હામ દામ ને થામ સમર્પે સેવક દ્વારે

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે સ્થાન ભૂમિ શ્મશાન
સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન
દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ
સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન
દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ
દેવ દૈત્ય ને નાગ માનવી કોઈના પામે તાડ
અજરવર તારા ગુનાલાય થાય સમર્પે શંભુ દમ દમ

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

જટાકટાહસંભ્રમ ભ્રમનનિલિમ્પનિર્જરી
વિલોલવીચીવલ્લરી વિરાજમાનામૂર્ધનિ
ધગદધગદધગજ્જવલ લલાટપટટપાવકે
કિશોરાચંદ્ર શેખરે રતીઃ પ્રતિક્ષણાં મમ

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે જટા જુત મેં ચંદ્ર
હા જટા જુત મેં ચંદ્ર ત્રિલોચન અગન જાળ પર ચંટ
ત્રિશુલ પર ડમરુ ડાર્ક બજંત વાસ કૈલાશ નિવાસી
જટા જુત મેં ચંદ્ર ત્રિલોચન અગન જાળ પર ચંટ
ત્રિશુલ પર ડમરુ ડાર્ક બજંત વાસ કૈલાશ નિવાસી
ભવ હર ભવરાં નાથ સધારા સાથ વાળા સમ્રાટ
અધરૂ હર અનાથ હાંડા નાથ તાડ તલ ભવંરી

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે ચલે ચૌદ હી લોક
હા ચલે ચૌદ હી લોક પુકારત નામ મિટે સબ શોક
ચરિત બંચય જગત રે ચોક કે જય હો પિનાક પાણી
ચલે ચૌદ હી લોક પુકારત નામ મિટે સબ શોક
ચરિત બંચય જગત રે ચોક કે જય હો પિનાક પાણી
અલગારી ઉછરંગ ધરી ગન ગાય કરી મન ચંટ
રાખીએ નાથ ત્રિલોકી રંગ વળટ નિત વિમલ વાણી

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

ધરાધરેંદ્રનંદિની વિલાસબંધુબંધૂર
સ્ફ્રુરદિગંતસંતતિ પ્રમોદમાનમાનસે
કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધદુર્ધદુર્ધરાપદિ
કવચિદીગંબરે મનો વિનોદમેતું વસ્તુની

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ
જટામાં વસે માત ગંગેવ પતિત ને પવન કરતી
સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ
જટામાંવસે માત ગંગેવ પતિત ને પવન કરતી

પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ
જાપ નિત જપે જતી ને સતી
આરતી રોજ ઉતરતી
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ ભોળિયા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.