X

Status Kem Jove Chhe Lyrics | Sagar Nayak | VP Films

દિલ તોડીને છોડ્યો મારો સાથ
સાભરીલે ઓય એક મારી વાત
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે

નફરત ના આટલી રાખો રસ્તો ના બદલી નાખો
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
દિલ તોડીને છોડ્યો મારો સાથ
સાભરીલે ઓય એક મારી વાત
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે

પેલા તો બેકા તમે આવા નતા
વાર ના લાગી બદલાઈ જતા
કોઈ નતું ત્યારે અમે હતા
તોયે ના આવી શરમ દિલ તોડતા
તું મોડા સુધી ઓનલાઇન આવે
મારા ફોન માં બધું બતાવે
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
દિલ તોડીને છોડ્યો મારો સાથ
સાભરીલે ઓય એક મારી વાત
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે

જે કહેવું હોય એ તે કહીદે સ્ટોરી સ્ટેટ્સ માં કહી દેવાનું
સમજવાળા એ સમજી જવાનું આપડે તો સાચા છીએ ના ડરવાનું
બહુ કરી લીધી વફ જાય જાય જાય બેવફા
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
દિલ તોડીને છોડ્યો મારો સાથ
સાભરીલે ઓય એક મારી વાત
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.