X

Man mor bani thanghat kare lyrics – મોર બની થનઘાટ કરે

Man mor bani thanghat kare lyrics in Gujarati language
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે

ઘનઘોર ખારે ચાહુ ઓર મારુ માણસ.. આ..
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે..

મારુ મન મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે

ઘનઘોર ખારે ચાહુ ઓર મારુ માણસ.. આ..
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે..

મારુ મન મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘર ઘરર મેઘ ઘાટા
ગગને ગગને ગરજાત કરે
ઠુમરી ઠુમરી ગરજાત ભરે
નવેદાન ભરી સારી સિમ ઝુલે
નદીયુ નવ જોબન ભાન ભૂલે
નવ દિન કપોતની પાક ખુલે

મગરા મગરા મલકાઈને મેદક.. આ..
નેહસુ નેહસુ બાત કરેં
ગગને ગગને ઘુમરાઈ ને પાગલ
મેઘ ઘાટા ગરજાત ભરે
મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે

મારુ મન મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તને નીલ આંજણીયે
મારા ઘેગુર નૈન ઝગત કરે
મારા લોચન મા મદઘેન ભરે
પરછાય તડે હરિયાદિ બાની
મારો આતમ નૈન બિછાત કરે
સચરા ચાર શ્યામલ બાથ ધરે
મ્હારો પ્રાણ કરી પુલકટ ગ્યો.. ઓ..
પાથરાઈ સારી વનરાઈ પારે
ઓલો મેઘ અષાઢીલો આજ મારા
દો નેને નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

મારુ મન મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનઘાટ કરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનઘાટ કરે
મોર બની થનઘાટ કરે
મોર બની થનઘાટ કરે
મોર બની થનઘાટ કરે
મોર બની થનઘાટ કરે
મોર બની થનઘાટ કરે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.