X

MARA TARANHAR LYRICS | Osman Mir | Bhakt Gora Kumbhar

ઓ..આ..આ..આ
આ..આ..આ

તુજ વિણ મારુ કોઈ ના બીજું
મારા તારણ હાર
મારા તારણ હાર

હો

જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણ હાર
મારા તારણ હાર

વેદ ધરમ હું કાંઈ ના જાણું
જાણું તારું નામ
જાણું તારું નામ

હું કાચી માટી ની કાયા
તું મારો ઘડનાર
તું મારો ઘડનાર

જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણ હાર
મારા તારણ હાર

તું વિણ મુજ ને કોણ તારશે
તું છે મારી આશ
તું છે મારી આશ

તું એકજ સંસાર છે મારો
તું એકજ આધાર
ઉતારો ભવપાર

જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણ હાર
મારા તારણ હાર

અન્ન ને તારી વિણ પણ ચાલે
ચાલે ના તુજ વિણ નાથ
ચાલે ના તુજ વિણ નાથ

સોહમ શ્વાસે નામ છે તારું
પંચ તત્વ તું પ્રાણ
પંચ તત્વ તું પ્રાણ

જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણ હાર
મારા તારણ હાર
મારા તારણ હાર

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.