X

MARI SAJAN LYRICS | RAKESH BAROT

ઓલા ભગવાન ને પૂછો કોઈ

હે… ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ
હે…. ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ

મારી સાજન કેમ મળી ના મુજને
મારી સાજન કેમ મળી ના મુજને

હે… ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ

હો… પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમાં
હો… પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમાં
જુરી જુરી ને મરું છુ હું તો સાજન તારી યાદમાં

એક વાર આવી જા મુખડું તો બતાવી જા
એક વાર આવી જા મુખડું તો બતાવી જા

હો… કેવા કેવા સપનાઓ જોઈ
હું તો દિન વિતાવું રોઈ રોઈ

મારી સાજન કેમ મળી ના મુજને
મારી સાજન કેમ મળી ના મુજને

રાહ તારી જોઈ જોઈને મારી આંખો રોજ ભીંજાતી
રાહ તારી જોઈ જોઈને મારી આંખો રોજ ભીંજાતી
ભૂલી ભુલાય ના મારાથી મારો તૂટી ગયો સંગાથી

દિલથી દિલ જોડી ને ચાલી ગઈ તું છોડીને
દિલથી દિલ જોડી ને ચાલી ગઈ તું છોડીને

હો… વેરણ વિધાતા એ બનાવી
કેવી મારા પ્રેમની કહાની
ઓ મારી સાજન કેમ મળી ના મુજને
ઓ મારી સાજન કેમ મળી ના મુજને
ઓ મારી સાજન કેમ મળી ના મુજને.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.