X

MATCHING LYRICS | DHAVAL BAROT

હે… મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે
એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે
મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી

હો… કેવું નથી કશું મારે શું પડયું છે દિલમાં તારે
કેવું નથી કશું મારે શું પડયું છે દિલમાં તારે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી

એ આડી નજર ડોઢી નજર આવતા જતા નાખો
તું તો નથી કેતી પણ કહી દે તારી ઓખોં
એ આડી નજર ડોઢી નજર આવતા જતા નાખો
તું તો નથી કેતી પણ કહી દે તારી આંખો

મારા પર તું મરે છે વાતો આખું ગોમ કરે છે
મારા પર તું મરે છે વાતો આખું ગોમ કરે છે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી

એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે
મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી

હો… મનની વાતો મનમાં તમે દબાવી ના રાખો
પ્રીત ઘેલા પારેવાની કપાઈ જાશે પાંખો
અરે અરે રે મનની વાતો મનમાં તમે દબાવી ના રાખો
પ્રીત ઘેલા પારેવાની કપાઈ જાશે પાંખો

હો.. દિલની વાતો દિલના દ્વારે કરી લ્યો મનગમતા હારે
દિલની વાતો દિલના દ્વારે કરી લ્યો મનગમતા હારે
દિલ તારૂ મોનતુ નથી કેવું તારૂં કરતું નથી
એ કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી

એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે
મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
એ કહીદેને ચમ કહેતી નથી હમજું છું કોય ગોંડો નથી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.