X

Pehlu Pehlu Mangaliyu Lyrics in Gujarati

માયરામા પેલુ મંગલ વર્તાય,
પેલુ પેલુ માંગલીયુ વર્તાય રે,
પેલે મંગલ સોના ના દાન દેવાય રે,
અગ્નિદેવ દેવ ની શાક્ષી એ ફેરા ફરે રે,
પેલુ રે માંગલીયુ વર્તાય હો..

પેલુ દાન સોના નુ દેવયુ હો,
ઢોલ ધામક્યા રે, રાસ રંકૈયા રે,’
સુર શરણાઈ ને સથવારે પરણે વર ને વધુ.

બીજુ બીજુ માંગલીયુ વર્તાય રે,
બીજે મંગલ સેના તે દાન દેવાય?
બિજે મંગલ રૂપા ના દાન દેવાય રે,
માંડવડા માં મંગલ ગીત ગવાય રે,
બીજુ રે માંગલીયુ વર્તયુ હો..

બીજુ દાન રૂપા નુ દેવયુ હો,
ઢોલ ધામક્યા રે, રાસ રંકૈયા રે,’
સુર શરણાઈ ને સથવારે પરણે વર ને વધુ.

માયરા મા ત્રિજુ મંગલ વર્તાય રે,
ત્રિજે મંગલ ગાયો ના દાન દેવાય,
બને પક્ષે આનંદ અતિ ઉભરાઈ રે,
ત્રિજુ રે માંગલીયુ વર્તાય હો..

ત્રિજે દાન ગાયો નુ દેવયુ હો,
ઢોલ ધામક્યા રે, રાસ રંકૈયા રે,’
સુર શરણાઈ ને સથવારે પરણે વર ને વધુ.

ચૌથુ ચૌથુ માંગલીયુ વર્તાય રે,
ચૌથે મંગલ સેના તે દાન દેવાય રે?
ચૌથે મંગલ કન્યા ના દાન દેવાય રે,
હિરે ગાન વૈનકુઠ મા ગવાશે રે,
માત પીતા મા હિયા મા હરખ ના મે રે,
અગ્નિદેવ દેવ ની શાસખી એ ફેરા ફરે રે,
ફૂલદા કેરી ફોરમ બધે પ્રસારાય,

ચૌથુ રે માંગલીયુ વર્તાય હો,
ચૌથુ દાન કાન્યુ નુ દેવયુ હો,
ઢોલ ધામક્યા રે, રાસ રંકૈયા રે,’
સુર શરણાઈ ને સથવારે પરણે વર ને વધુ.

Gujarati Lyrics: