X

MEERA SADHU NO SANG CHHODO LYRICS | Pamela Jain | Meera Sadhu No Sang Chhodo

મીરા સાધુનો
મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો

મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો

ઝેહેર કટોરા રાણે ભેજિયો
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ

ઝેહેર કટોરા રાણે ભેજિયો
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ

અમરીત કર મીરા પી ગયી કાઇ
અમરીત કર મીરા પી ગયી કાઇ
તેજ્યા રે રઘુનાથ
મીરા સાધુનો
મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો

સાંપ કરંડિયા રાણે ભેજિયો
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ

સાંપ કરંડિયા રાણે ભેજિયો
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
હૈયે પેરી હિલોળીયો કાઇ
હૈયે પેરી હિલોળીયો કાઇ
બનિયો નવસર હાર
મીરા સાધુનો
મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો

સિંહ પિંજરા રાણે ભેજીયા
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ

સિંહ પિંજરા રાણે ભેજીયા
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
દેજ્યો મીરા ને હાથ
ખિડકી ખોલન દેખીયો કાઇ
ખિડકી ખોલન દેખીયો કાઇ
પાયા શાલિગ્રામ
મીરા સાધુનો
મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો

રાણી બન્યા છો રાજ ના ને
શું સાધુ ના કામ
શું સાધુ ના કામ
શું સાધુ ના કામ

રાણી બન્યા છો રાજ ના ને
શું સાધુ ના કામ
શું સાધુ ના કામ
શું સાધુ ના કામ
રાણાજી ના રાજ માં તો
રાણાજી ના રાજ માં તો
છોડી દેજો શ્યામ
મીરા સાધુનો
મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો

મીરા હરિ લાડલી ને
છે ચરણો ની દાસ
છે ચરણો ની દાસ
છે ચરણો ની દાસ

મીરા હરિ લાડલી ને
છે ચરણો ની દાસ
છે ચરણો ની દાસ
છે ચરણો ની દાસ
ગોપીઓના શ્યામ આગે
ગોપીઓના શ્યામ આગે
બાંધ ઘુંઘરૂ નાચી
મીરા સાધુનો
મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો

મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે
મીરા સાધુનો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.