X

Melo Moto Mara Malak No Lyrics | Jyoti Vanzara | Jay Raj Creation

હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગૂગલ પર સર્ચ મારી મેં તો ખોરી જોયું
હે..પણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

ઉત્તર માં જઈ જોયું દક્ષિણમાં જઈ જોયું
પૂર્વ પચ્ચિમમાં મેં તો ખોરી જોયું
હે ..પણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

હો મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

હે..મારા મલક નો ને ભોખર ગોમ નો
ભોખર ગોમ નો ને આગિયાવીરના ધામનો

હો મોટો આ મેળ ચૈત્ર સુદ સાતમનો
મહિમા મોટો મારા વીર વૈતાલ નો
વીર વૈતાલ નો
એ હે સામે બેઠ્યાં છે હરસિદ્ધમાં
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગૂગલ પર સર્ચ મારી મેં તો ખોરી જોયું
હે..પણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

હે ..ચાર બળદનું ગાડું જોડાય છે
આખા વરસના સકન જોવાય છે

હો બત્તીસ મસાલ ની માંડવી રે થાય છે
ગોમે રે ગોમથી સૌ દર્શનીએ જાય છે
દર્શનીએ જાય છે
એ હે આખા જગ માં વખણાતો મારા ભાઈ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગૂગલ પર સર્ચ મારી મેં તો ખોરી જોયું
હે..પણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો વીર વૈતાલ નો

હે વાતો કરવાથી ભઈ કાઈ ના વળશે
જોવા એવો તો લાવો દર્શન નો મળશે

હો યુરોપ ફરો કે ભલે ફરો અમેરિકા
ભોખર નહિ દેખા તો કુછ નહિ દેખા
કુછ નહિ દેખા
એ હે જો જો જોયા વિના રહી જાતા નહિ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

એ ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગૂગલ પર સર્ચ મારી મેં તો ખોરી જોયું
હે..પણ કાઈ ના જોયું મારા ભાઈ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો

હે દુઃખ દરદ એના પારે મટી જાય છે
દર્શન કરવાથી મહાસુખ થાય છે

હો પટેલ હર્ષદ તો ગુણલાં રે ગાય છે
દર્શન કરવાને ભોખર ધોમ જાય છે
ભોખર ધોમ જાય છે
એ હે જાતા ગંગાપુર થી સંઘ લઇ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો વીર વૈતાલ નો

હે ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગૂગલ પર સર્ચ મારી મેં તો ખોરી જોયું
હે..પણ કાઈ ના જોયું મારા ભાઈ
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો
મેળો મોટો મારા મલક નો
મેળો મોટો ભોખર ગોમ નો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.