X

Bakri Dabba Ma Purai Jai Lyrics | Aakash Thakor | Jigar Studio

ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..અલ્યા
મને ડાઉટ છે એની રે વાટ લાગી જઈ
જોવો નક્કી રે એની મજા ફરી જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..વાલા
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો

લાડી રે લાખ ની બેઠીશ પોહેં તોયે
લાડો હવા લાખ નો બોલતો નથી
ચા પોની નો ભાવ પૂછ્યો ઘણો તોયે
ચા પોની ચમ લાડો કરતો નથી
મારા પોપટ પેલવોન ની પેલવાની ચો જઈ
એના દિલ માં રે વાત કઈ ઘર કરી જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો

જોવો ને વાજતે ગાજતે ઢોલે ભઈ મારો બહુ ને લેવા આયો
અલ્યા ચોરી માં બેઠા બેઠા ભઈ છું બોલે
હારિયો લાગ જોઈ કરે છે કાયો
ભઈ લાલ મારા લાલિયા ની બોલતી બંધ થઇ
અલ્યા ઊંચું જોવા એની હાલત ના રહી
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..જઈ
બકરી ડબામ પુરઈ જઈ લાડા ની જેટી ભરઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ લાડા ની જેટી ભરઈ જઈ
ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો
આજ ચમ લાલો મારો મારસ ઓશો
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..લાડા
બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..જઈ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.