X

MUKH TARU HASTU JOI LYRICS | ARYAN BAROT

હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું
હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું
હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું

જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં
જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ

હો રંગ બદલાયો અચાનક તારો
જાણી શક્યો ના ઈરાદો તારો
હો ખરાટાણે તે સાથ છોડ્યો મારો
જા બેવફા ના ચહેરો જોવું તારો

હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં
હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં
જિંદગી બની ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ

હો તન્હા જિંદગી જીવી હું રહ્યો છું
જખમ દિલ પર સહી હું રહ્યો છું
હો કરવી હતી મારે મીઠી મુલાકાતો
અધુરી રઈ ગઈ ઘણી બધી વાતો

હો તડપતા છોડી મુખ ગયા મોડી
તડપતા છોડી મુખ ગયા મોડી
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.