X

NA VALSO GODI LAMANA LYRICS | RAKESH BAROT

એ ના વાળસો ગોડી લમણાં પ્રેમ થઇ જાશે હાલ હમણાં
એ ના વાળસો ગોડી લમણાં પ્રેમ થઇ જાશે હાલ હમણાં
ના વાળસો ગોડી લમણાં પ્રેમ થઇ જાશે હાલ હમણાં
તમે રૂપાળા લાગો છો કહું ચાંદ થી ઘણા

એ તારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જાશે હાલ હમણાં
તારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જાશે હાલ હમણાં
તમે રૂપાળા લાગો છો કહું ચાંદ થી ઘણા

એ તમે દિલ ના છો રે ચોર કોઈના દિલ ચોરી જાશો
પાછા ગોરા રૂપ નો જો ને ભાવ ના રે ખાશો

શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ
શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ
તમે બ્યુટીફૂલ લાગો કહું ચાંદ થી ઘણા
ઓ તમે રૂપાળા લાગો કહું ચાંદ થી ઘણા

ઓ ઘડનારે ઘડી શું તને લાજવાબ રે
તારા રે રૂપ નો ચ્યોંય મળશે નહિ જવાબ રે
એ બદલી જાતો હશે ગોંડી કેવો નજારો
જે ગોમે ગલિયો માં તમે રે પધારો

એ તારી આખો છે નશીલી જે કોઈ જોઈ જાશે
હાચુ કવ સુ વગર પીધે એને તો ચડી જાશે

એ વાળી ને જોઉં લમણાં હેંડ્યા તમે ચમણા
એ વાળી ને જોઉં લમણાં હેંડ્યા તમે ચમણા
તમે જબરજસ્ત લાગો કહું ચાંદ થી ઘણા
રૂપાળા લાગો કહું ચાંદ થી ઘણા

હો કરશો ના તમે આંખ ના ઉલાળા
ઘાયલ થયા છે આ દિલ અમારા
જોયી તને જીવ મારો ચોંટી જાય તાળવે
રૂપ ની રોણી હવે હેડ થોડી હળવે

એ તારો લુક જોયી ગોંડી થઇ જઈએ અમે ગોંડા
મોની જાને હાચુ કવ સુ નકર રઈશુ અમે વાંઢા

કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા
કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા
તમે રૂપાળા રે લાગો કહું ચાંદ થી ઘણા
એ તમે બ્યુટીફૂલ લાગો કહું ચાંદ થી ઘણા
એ તમે જબરજસ્ત લાગો કહું ચાંદ થી ઘણા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.