X

NAJRO ZUKI GAI LYRICS | VINAY NAYAK

હો નજરો ઝૂકી જાય સે છોરી નજરો ઝૂકી જાય સે
હોમે મળીને એતો ઘણું શરમાય સે
હે થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ
હો થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ
થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ
હોમે મળ્યા ને એ
હે હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ

હો વાત કરવા આવી શરમાઈ ને ફરી ગઈ
વાત કરવા આવી શ રમાઈ ને ફરી ગઈ
અમને મળીને ચમ નજરો ઝૂકી ગઈ
હાય હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ

હો ઘાયલ કર્યો દીવાનો કર્યો
પહેલી નજર નો પ્રેમ છે કર્યો
અરે થોડું શરમાય ને થોડું મલકાય છે
તારી અદાઓ માં પ્રેમ છલકાય છે

હો નેણ ના ઈશારે જાણે ઘણું કહી ગઈ
નેણ ના ઈશારે જાણે ઘણું કહી ગઈ
હોમે મળ્યા ને
હે હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ
હાય હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ

હાય લહેરાતી જુલ્ફો ને ચાલ આ તમારી
હોઠ ખામોશ બોલે ધડકન અમારી

હાય હાથ માં હાથ તારો સાથ માંગે છે
થોડું ઉભી રેને મને સારું લાગે છે

હો વાત મારી હોભળી દીવાની થઇ ગઈ
વાત મારી હોભળી દીવાની થઇ ગઈ
મહોબ્બત થઇ ને
હાય મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ
હો મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ
હાય મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.