X

O RE DAGALI LYRICS | BECHAR THAKOR

હો હો રે દગાળી
કે મારી જિંદગી બગાડી

હો હો રે દગાળી મારી જિંદગી બગાડી
હો હો રે દગાળી હવે જા તું દગાળી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરાવી

હો હારી તન ધારી તું તો નીકળી ધુતારી
તારી બરબાદી મારી જિંદગી બગાડી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરાવી

હો દોલતથી મોંઘી આબરૂની તે તિજોરી તોડી
મારા અરમાનોની તે તો રે હળગાવી હોળી
હો ભલે જતી રઈ તું આજે મારાથી મુખ મરોળી
જા જા તને જોવી નથી ઉઠે ભલે તારી ડોલી

હો મારા રે જીવનમાં તે તો આગ રે લગાડી
દિલ તોડી નાખતા તે તો વાર ના લગાડી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરાવી

હો હાચા મારા પ્રેમની ઓ બેવફા તે કદર ના કરી
લખી લેજે આવશે એક દાડો રે રડવાની વારી
હો તારું કોઈ તોડશે દિલ ખબર ત્યારે પડશે મારી
ત્યારે યાદ કરશો રે તમે અશિકની યારી

હો બેવફાઈ કરતા તને શરમ ના આઈ
આબરૂ ની મારી તે તો નીલોમી કરાઈ
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરાવી

હો હો રે દગાળી જા જા રે દગાળી
હો હો રે દગાળી જા જા રે દગાળી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરાવી

જિંદગીની મારી ફેરવી નાખી પથારી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.