X

PARDESIYA LYRICS | GEETA RABARI

પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા

તારા રંગે રંગાણી તારા બોલે બંધાણી
તારા રંગે રંગાણી તારા બોલે બંધાણી
પરદેશી વાલમ મન વસીયા
એ હું તો ઘેલી રે…હું તો ઘેલી રે બની પરદેશીયા
એ હું તો ઘેલી રે બની પરદેશીયા
પેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણી
પેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણી
પરદેશી વાલમ મન વસીયા
હું તો ઘેલી રે બની પરદેશીયા
એ હું તો ઘેલી રે બની પરદેશીયા

મન કહે વાતો તારા સમણા ભરી દઉં
બની પડછાયો તારી સાથે રહી લઉં
હો આ જનમારો તારા નામે કરી દઉં
તું કાનો હું રાધા બની જઉં
માનતું નથી મન કેમ રે મનાવું
મનની વાત તને કેમ રે જતાવું
હું તો કેવી રે મુંજાણી તારા બોલે રોકાણી
હું તો એવી રે મુંજાણી વાત હોઠે રોકાણી
પરદેશી વાલમ મન વસીયા
એ હું તો ઘેલી રે…હું તો ઘેલી રે બની પરદેશીયા
એ હું તો ઘેલી રે બની પરદેશીયા

પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા

કોણ કહે છે કે પ્રેમ એક દિવસ માં નથી થતો,
એમની નજર માં મે પ્રેમ પેહલી નજર માં થતાં જોયો છે,
જુદા થતાં સમય મારા નામ સાથે રડતા જોયો છે
મે એક પરદેસી ને એક દિવસ માં મારા મન માં વસતા જોયો છે..

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.