X

Pehla Varsad Lyrics | Darshan Raval | Romance Complicated

પહેલા વરસાદની પહેલી આ વાત છે
મારી વાતોમાં તારી યાદ
પહેલા વરસાદની પહેલી આ વાત છે
મારી વાતોમાં તારી યાદ

ગીત તું સંગીત તું
મારી જીત મારી પ્રીત
ગીત તું સંગીત તું
મારી જીત મારી પ્રીત

કે હું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં

ભુલે ભુલાયે નહીં, વીસરે એ પ્રેમ નહિ
સદીઓનો સાથ છોડે, છોડાય એમ નહિ
ભુલે ભુલાયે નહીં, વીસરે એ પ્રેમ નહિ
સદીઓનો સાથ છોડે, છોડાય એમ નહિ
મારા વર્તનમાં, મારા શ્વાસમાં
એહસાસમાં, તારી યાદ

કે હું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉં હું, દુનિયા ભુલાઉં હું
દુનિયા ભુલાઉં તારા માટે

પહેલા વરસાદની આ પહેલી વાત છે
મારી વાતોમાં તારી યાદ
ગીત તું સંગીત તું
મારી જીત મારી પ્રીત
ગીત મારુ સંગીત.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.