X

Poniyari Gujarati Song Lyrics – Vinay Nayak

એ…એક ઓબા ડાળે મોર રણક્યા રે
એક ઓબા ડાળે મોર રણક્યા રે
કુવા કોઠે પોણિયારી ભારી છે

એ…એક ઓબા ડાળે મોર રણક્યા રે
કુવા કાંઠે પોણિયારી ભારી છે
અરે તોબા પીતરીયા બેડલો લઈને
હોમા ગોધારીયે ભારી છ
અરરે તોબા પીતરીયા બેડલો લઈને
હોમા ગોધરા મા ભારી છ
અરરે એક ઓબા ડાળે મોર રણક્યા રે
કુવા કોઠે પોણિયારી ભારી છ
અરરે એક ઓબાની ડાળે મોર રણક્યા રે
કુવા કોઠે પોણિયારી ભારી છ
એ કુવા કોઠે પોણિયારી..ભારી છ…

એ…ભડકો જોયોને ધુર ભોમકે ઉડીજોને
પાતરી ફુદરીઓ ફરતી તી
હે રાતા હાંડલા નો ચમકારો
મોય જેની ગુગરીયો રણકતી તી
એ…હે એ… કેડે ખોશેડો પાડ્યો તો
એના બેડલો પોની છલક્યો તો
કેડે મેં ખોશેડો પાડ્યો તો
એના બેડલે પોની છલક્યો તો
કુવા કોઠે પોણિયારી ભારી છ
હે એક ઓબા ડાળે મોર રણક્યા રે
કુવા કોઠે પોણિયારી ભારી છે
અરેરે કુવા કોઠે પોણિયારી ભારી છ

ઓહહહ કાચી કઠોમન કેડનો લચકો
નદીઓ ના નીરજમ મારે મચકો
અરરે નેણ નશીલા જોને તિર ને કોમઠું
એક નજર મેં વૈદ્યો મારો કાળજો
એ..હે જેણિ પગલીયુ પાડતી તી…
જોડે હડે તો ઢેલડી શરમાતી તી
જેણિ પગલીયુ પાડતી તી
જોણે હેડે તો ઢેલડી શરમાતી તી..
કુવા કોઠે પોણિયારી ભારી છે
અરરે એક ઓબા ડાળે મોર રણક્યા રે
કુવા કોઠે પોણિયારી ભારી છ
અરરે કુવા કોઠે પોણિયારી ભારી છ

હે…ચાલ ચલગત જોણે ગીરની સિંહણ ની
નજાકત જોણે હીર જડી હરણી
એ…મુખ માં મલકાય તો જોને અષાઢી વાદળી
રૂપ બદલાય તો જોણે મેઘ ની વીજળી
એ..હે..સેતર ની વાયરી વાતી તી
મારા કોન મા કોક વાત કેતી તી
સેતર ની વાયરી વાતી તી
મારા કોન મા કોક વાત કેતી તી…
કુવા કોઠે પોણિયારી ભારી છ
અરે..રે..એક ઓબા ડારે મોર રણક્યા રે
કુવા કોઠે પો…

હે…ચાલ ચલગત જોણે ગીરની સિંહણ ની
નજાકત જોણે હીર જડી હરણી
એ…મુખ માં મલકાય તો જોને અષાઢી વાદળી
રૂપ બદલાય તો જોણે મેઘ ની વીજળી
એ..હે..સેતર ની વાયરી વાતી તી
મારા કોન મા કોક વાત કેતી તી
સેતર ની વાયરી વાતી તી
મારા કોન મા કોક વાત કેતી તી…
કુવા કોઠે પોણિયારી ભારી છ
અરે..રે..એક ઓબા ડારે મોર રણક્યા રે
કુવા કોઠે પોણિયારી ભારી છ

અરરે કુવા કોઠે પોણિયારી ભારી છ
હે..કુવા કોઠે પોણિયારી ભારી છ
ઓહહ..કુવા કોઠે પોણિયારી ભારી છ
હે……કુવા કોઠે પોણિયારી ભારી છ…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.