X

Preet Par Gha Gujarati Song Lyrics – Kajal Prajapati

હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો
હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો

હો દુનિયા રે મારી જયારે લૂટાઈ ગયી
જયારે મારા પ્રેમ ની બદનામી થઇ
હો દુનિયા રે મારી જયારે લૂટાઈ ગયી
જયારે મારા પ્રેમ ની બદનામી થઇ
દિલ ના ઓરતા અધૂરા રઈ ગયા
દિલ ના ઓરતા અધૂરા રઈ ગયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો

હો વાયદા એ ખોટા આપી ભૂલી ગયા
જિંદગી ના ગમ મને આપી ગયા
હો વાયદા એ ખોટા આપી ભૂલી ગયા
જિંદગી ના ગમ મને આપી ગયા
પ્રેમ ના મીઠા ઝેર પઇ ને ગયા
પોતાની મેલી એ તો પારકાં થયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.