X

Prem Ma Pagal Lyrics | Reena Joshi | VM Digital

રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ
કોઈ ચાહે પાગલ થઇ
કોઈ ચાહે પાગલ થઇ
તો કોઈ ચાહે ઘાયલ થઇ
કોઈ ચાહે ઘાયલ થઇ
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ
દુનિયા ને સમજાવું કેમ

એક પલ હસાવે ને એક પલ રડાવે
મીઠી તારી યાદ મારી નિંદર ચુરાવે
એક પલ હસાવે ને એક પલ રડાવે
તારી યાદ મારી નિંદર ચુરાવે
બાવરી એતો બની ગઈ
બાવરી એતો બની ગઈ
કોઈ ચાહત મેં ઝેર પી ગઈ
ચાહત માં ઝેર પી ગઈ
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજવું કેમ
દુનિયા ને સમજાવું કેમ

પ્રેમ બલિદાન છે
પ્રેમ તો વરદાન છે
મળે દુનિયા માં જેને
એતો નસીબ દાર છે
પ્રેમ બલિદાન છે
પ્રેમ તો વરદાન છે
મળે દુનિયા મા જેને
એતો નસીબ દાર છે
ઘાયલ દિલ ની વાતો
ઘાયલ દિલ ની વાતો
જે ઘાયલ હોય એ જાણે રે
ઘાયલ હોય એ જાણે રે
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ
દુનિયા ને સમજાવું કેમ
કોઈ ચાહે પાગલ થઇ
કોઈ ચાહે પાગલ થઇ
તો કોઈ ચાહે ઘાયલ થઇ
કોઈ ચાહે ઘાયલ થઇ
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ
દુનિયા ને સમજાવું કેમ
દુનિયા ને સમજાવું કેમ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.