X

Prem Na Karo To Badnam Na Karta Lyrics |Manoj Thakor

હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
દુનિયા માં રહુ કે ના રહુ
હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
ઓ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા

હો કોક દાહડો સામી મળો તો પ્રેમ થી જરાયે બોલજો
પોતાના નઈ તો બકા ગોમ ના હમજ જો
હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો
મારા માટે નઈ હાચા પ્રેમ માટે રડજો

હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો
મારા માટે નઈ હાચા મારા પ્રેમ માટે રડજો
આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો
હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો

હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા

હો રહ્યા જો દુનિયા માં તો ફરી વાર મલસુ
ના રહ્યા દુનિયા માં તો મોઢું ના બતાવસુ
હો યાદ કરી તમને જાનુ અમે ના રે રઈસુ
સપનું સમજી જાનુ અમે ભૂલી જઈસુ

હો દિલ નું દરદ જાનુ કોઈ ના દેખાડસુ
કર્યો હતો પ્રેમ ને બદનામ ના કરશો
આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો
હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો

હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
પ્રેમ ના કરતો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
દુનિયા માં રહુ કે ના રહુ
હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
હો હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
ઓ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.