X

PREM NO ROG LAGYO LYRICS | DEV PAGLI

ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી

અરે તને આટલું કઉ
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો

ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી

હો મોડવે જેદી તમે ફેરા રે ફરતા
હું ને તારી બોન તેદી સેટિંગ કરતા
હો હો હો મોડવે જેદી તને ફેરા રે ફરતા
હું ને તારી બોન તેદી સેટિંગ કરતા

હે એતો મીઠડું હસી ગઈ
હે મારા દિલ માં વસી ગઈ
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો
ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી

હે જટ જાયો ભાભી મારુ હગપણ કરવો
એની જોડે મને તમે જલ્દી પૈણાવો
હે જટ જાયો ભાભી મારુ હગપણ કરવો
એની જોડે મને તમે જલ્દી પૈણાવો

હે મને આવે છે બહુ એની યાદ
એની યાદો મા જાય દિન-રાત
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો

ઓરે ભાભલડી..ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી

હે નહિ ભૂલું ભાભી હૂતો તારા ઉપકારો
સફર બનાવી દીધો મારો જનમારો
હે નહિ ભૂલું ભાભી હૂતો તારા ઉપકારો
સફર બનાવી દીધો મારો જનમારો

હે મારા મનડાની થઇ એ મિત
હે મારા પ્રેમ ની થઇ ગઈ જીત
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો

ઓ ભાભલડી..ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
અરે આજ તને આટલું કઉ
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો
ઓ પ્રેમ નો રોગ લાગ્યો
ઓ પ્રેમ નો રોગ લાગ્યો

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.