X

Pruthavi Ma Pavagadh Moto Re Lyrics | Hemant Chauhan | Soormandir

પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું
ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું
ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું
ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું

કાળી ભદ્રકાળી સોહાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
કાળી ભદ્રકાળી સોહાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

એતો ઊંચેરો આભને આંબતો રે
એતો ઊંચેરો આભને આંબતો રે
એતો ઊંચેરો આભને આંબતો રે
એતો ઊંચેરો આભને આંબતો રે

એતો વાદળથી કરતો વાત
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
એતો વાદળથી કરતો વાત
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

મોટો મહિમા છે મહાકાળી માતનો રે
મોટો મહિમા છે મહાકાળી માતનો રે
મોટો મહિમા છે મહાકાળી માતનો રે
મોટો મહિમા છે મહાકાળી માતનો રે

એના નામે ગુંજે ગુજરાત
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
એના નામે ગુંજે ગુજરાત
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

જુગ જૂનો પાવાગઢ પાળ છે રે
જુગ જૂનો પાવાગઢ પાળ છે રે
જુગ જૂનો પાવાગઢ પાળ છે રે
જુગ જૂનો પાવાગઢ પાળ છે રે

એની વાતો પુરાણે વંચાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
એની વાતો પુરાણે વંચાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
ફરતી ડુંગરીયાની છાય
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.